કહો છો તમે કેમ?

My blogs

About me

Gender FEMALE
Occupation mother, poetess, singer
Location one and only amdavad, ofcourse ,GUJRAT, India
Introduction હું શું કહું? કહેવાનુ તો મોટા કવિઓને હોય. અને હું તો કવિ નથી. હા, વિચારો કરું છુ. અને ક્યારેક મને હાથતાળી આપીને ભાગંભાગી કરતા વિચારોને કાન પકડીને કાગળ પર મુકી દઉ છુ, અને આ બધુ રચાય છે. આમાં ઉછળતા,હસતા, સરતા, દોડતા, રડતા, રડાવતા બધા તોફાની ટાબરીયાઓ છે, જે મારા જ સંતાન છે, મેં જ એમને જન્મ આપ્યો છે, આવો, મળો મારા બાળકોરૂપી લાગણીઓને............... લાગણીઓના દેશમા, પતંગીયાની પાંખ પર બેસીને પધારો, આપનુ સ્વાગત છે.........