Vinati Davda

My blogs

About me

Gender Female
Occupation Vedic Astrology, Numerology, Vastu Consultant
Location Rajkot, Gujarat, India
Introduction નમસ્તે, 'વૈદિક જ્યોતિષ' પર આપનું સ્વાગત છે! હું, વિનતિ દાવડા, રાજકોટ સ્થિત જ્યોતિષ સલાહકાર છું. જ્યોતિષ વિદ્યા મને મારા પિતા પાસેથી વારસામાં મળેલ છે. મે બહુ નાની વયથી જ્યોતિષ શીખવાની શરૂઆત કરી દિધી હતી. જ્યોતિષ વિષયક સલાહ આપવાં ઉપરાંત હું જ્યોતિષ વિષયક લેખો પણ લખું છું. મારા લેખો અગ્રણી ગુજરાતી પંચાંગો જેવાં કે જન્મભૂમિ, સંદેશ વગેરેમાં તેમજ ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ થાય છે. જ્યોતિષ ઉપરાંત વાસ્તુ, અંકશાસ્ત્ર, મંત્ર, ધ્યાન, રેકી, ટેરો, અધ્યાત્મ, વાંચન વગેરે વિષયોમાં મારી રુચિ રહેલી છે. હું માનું છું કે જ્યોતિષ શીખવાં માટે એક જિંદગી પણ ઓછી છે અને રોજ તમે કંઈક ને કંઈક નવું શીખતાં રહો છો. આમ છતાં આજ સુધી જે કંઈ શીખ્યું છે, જાણ્યું છે તેની વહેંચણી મારા લેખો દ્વારા કરવાં ઈચ્છું છું. આશા રાખું છું આપ સૌને પસંદ પડશે. વ્યક્તિગત માર્ગદર્શન માટે સંપર્ક આવકાર્ય છે. આભાર