રવિ ભટ્ટ

My blogs

About me

Gender Male
Industry Technology
Occupation S/W Developer
Location Pune, Maharashtra, India
Introduction રહેઠાણઃ વડોદરા અભ્યાસઃ વડોદરા (B.E. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ) Persistent System Limited,Pune મા સોફ્ટવેર એન્જીનિયર તરીકે મારી સફર હ્નકારી રહ્યો છુ. લાગણીના રક્તથી કાગળ રંગવાનુ ક્યારે ચાલુ કર્યુ તે દિવસ,તે રાત,તે ક્ષણ યાદ નથી પણ એકાદ વરસ પહેલા લખવાનૂ ચાલુ કર્યુ હતુ અને યાદ છે ત્યા સુધિ કભિ અલવિદા ના કહેના મુવિ જોયા પછિ જ મારા કવિકાળની શરુઆત થઇ હતી.હજી તો હુ પાપા પગલી ભરી રહ્યો છુ જેને નિભાવવાનો હુ પુરો પ્રયાસ કરીશ્. હું ખુબ મન ભરીને જીવ્યો છું અને ઝિંદાદિલિને અનહદ પ્રેમ પણ કરુ છુ…પણ સાથે સાથે જીવનમાં સહ્યુ પણ એટલુ જ છે…સાચુ કહુ તો બોનસમાં જ જીવી રહ્યો છુ…જીવનમાં અનેક ભુલો કરી…અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ અનેકને ગુમાવીને કઇ કેટ્લાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…જેને તમારી સમક્ષ કાવ્યના માધ્યમથી રજુ કરવાનો નમ્ર પ્રયાસ પણ કરીશ. યાદ નથી આવતુ,પ્રથમ વાર ક્યારે કઇક એવુ લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો કે જે દિલને આનંદ આપે,અને ઘણી વખત આંખોમાં આંસુ ભરી જાય…અથવા તનહાઇમાં સહારો બની જાય…કે કોઇને માટે પ્રેરણારુપ બની રહે!પ્રથમ કવિતા લખવાનો આનંદ મારા માટે, પ્રથમ પ્રેમ કરતા જરાય ઓછો ન હતો…!ત્યાર પછી તો મે અનહદ પ્રેમ કર્યો છે, કાવ્યને, ગઝલને, અને કઈ કેટલીય વાર આ હ્રદયના ટુકડા થયા પણ આ ફાની દુનિયાએ મને પુરતો સમય અને સંજોગ આપ્યો કે હું લખી શકુ અને અન્યને માણી પણ શકુ!