પ્રવીણ ઠક્કર (P U Thakkar)

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Religion
Occupation Non Profitable
Location Ahmedabad, Gujarat, India
Introduction નોકરીઃ various fields–whether liked or not–ultimately with Government of Gujarat* નોકરીની કામગીરીઃનીતિવિષયક–અર્થઘટન–પૃથ્થકરણ–વિવિધ દૃષ્ટિકોણથી મૂલવણી* ફાયદોઃલેખની ઘૂંટાઇ* લેખન નિમિત્ત:મિત્રોના બાળકો માટે નિબંધો–શું લખવું-ની મૂંઝવણ–મિત્રની મોટી આશા–લખાયા પછી સંતોષ અને આનંદ–નોકરી સિવાયના ક્ષેત્રમાં ઇશ્વરદત્ત લેખન શક્તિનું અંકૂરણ* લખવાની શરૂઆતઃ ધર્મપત્નિ, શ્રીમતી મીનાબેન પી. ઠક્કર, કીર્તનકાર, ભજનિક અને આખ્યાનકાર–શ્રીમદ્ ભાગવત્, રામાયણ, નવધા ભક્તિના સતસંગના કાર્યક્રમો (બિન વ્યવસાયિક ધોરણે)માં શ્રોતા–વિચારોનું ઉઠવું–લખવાની શરૂઆત* લખાણની દિશાઃ ઘરના ખૂણે ધર્મપત્નીૂ સમક્ષ વક્તા–રોજ ત્રણ કલાક વ્યાસપીઠ પરથી પાંચસોથી સાતસો જણને સંબોધનાર એક સારા મિત્ર જેવા શ્રોતા–આધ્યાત્મિક ચર્ચાઓ–વિચારોને બળ અને લખાણને દિશા* Welcome: જગતમાં હોવાપણાનો બોધ–ક્યાંક ક્યાંક અભિવ્યક્તિ–આ જ વિચારોની યાત્રા–સ્વરૂપ શબ્દોનું. યાત્રમાં આપના આગમનની પ્રતિક્ષા હતી જ !! પધારવા બદલ આભાર..* અપેક્ષાઃઆપના ભાવ અને પ્રતિભાવ..* સારઃLife is nothing but a tale told by an idiot !! * How ? Once upon time during job in a public limited company, I used to say subordinates to go for a Government job if they didn’t want to work. Now, Except me, all are still there while I am in a Government Sector!!!
Interests reading, writing, satsang, music
Favorite Movies Nishant, Ankur, Manthan, Paa
Favorite Music Ravindra Sangeet, Sri Sri Yoganandji's chants, Bhakti Sangeet, Gazals and filmi sangeet
Favorite Books Autobiography of a Yogi, Mara Satya-na Prayogo, Manvi-Mann and many many..