Blogger
vijay joshi
On Blogger since: July 2011
Profile views: 589

My blogs

Blogs I follow

About me

IndustryAdvertising
Occupationpublication
LocationPalanpur, Gujarat, India
LinksWishlist
Introductionજેના જીવન નું કોઈ લક્ષ્ય ના હોય તેવા લોકો આ ધરતી ઉપર પોતાને બોઝ માનવા લાગે છે. અને તેમની માનસિક હાલત ખુબ જ ખરાબ થતી જાય છે.આવા સમયે જો તેમ ને યોગ્ય તક ના મળે તો તેઓ આત્મહત્યા સુધી ના વિચારો કરવા લાગે છે. જયારે લક્ષ્ય ધરાવનારા લોકો ની માનસિક હાલત ખુબ સ્ટ્રોંગ હોય છે. તેમણે પોતાના અંતર આત્મા ને પોતાના લક્ષ્ય સાથે જોડી નાકેલ હોવા થી તેમનો અંતર આત્મા જ તેમણે ઝંપીને બેસવા દેતો નથી. તેમણે કોઈ તક ના મળે તો આવા લોકો તક સ્વયમ ઉભી કરતા હોય છે. તેવા કેટલાય વ્યક્તિઓ મારા પરિચય માં છે જેમને શૂન્ય માંથી સર્જન કર્યું છે. તેમની વધુ વ્યક્તિગત માહિતી આગળના દિવસો માં અહી જોવા મળશે.
Interestsવાંચન, ટ્રાવેલિંગ, માનવીય રૂચી,સ્વભાવ,આદતો,વ્યવહાર, અને તેના સંબંધો પર સતત અભ્યાસ કરવો. અનુમાન : મનુષ્ય ખુબ જ વિચિત્ર પ્રાણી છે.
Favorite moviesRocket Singh: Salesman of the Year, corporate, oceans eleven,
Favorite booksસત્યના પ્રયોગો,
Google apps
Main menu