madhukant joshi

My blogs

About me

Gender Male
Introduction હું, મધુકાન્ત જોષી મુખ્યત્વે બાળ સાહિત્યના સર્જનમા રત હોઉં છું. રાજકોટની જાણીતી સહિત્યિક સંસ્થા 'રચના'નો મુખ્ય સંયોજક છું. બાળ સાહિત્ય ઉપરાંત 'મોનો-ઈમેજ' કાવ્યો સાથે પણ સર્જનાત્મક ક્ષણો માણી છે. વિષેશમાં 'ફૂલછાબ - બાલવાટિકા'નું સંપાદન કરું છું તથા 'ટમટમ' નામે બાળસામયિક છેલ્લા ૨૦ વર્ષથી વગર લવાજમે ચલાવુ છું. મારા પ્રકાશિત થયેલા બાળસાહિત્યના પુસ્તકો આ પ્રમાણે છે. ૧. મોર પગલા પાડે છે. (બાળ જોડકણાં) ૨. શબ્દ-ચિત્રો રેખાંકન-બાળ જોડકણાં ૩.અમે રમકડાં (બાળ કાવ્યો) ૪.દે, તાલ્લી ! (પિતા - પુત્રના બાળકાવ્યોનો અન્ય દ્વારા સંપાદન ગ્રંથ) ૫. હેય ! મારા ખોબામાં ફૂલડાં (બાળ જોડકણાં) ૬.મોર થવા માટે કળા કરવી પડે ! ૭.જી સાહેબ ! ભલે સાહેબ ૮.મને ગમતું રે, અપ્રિલ ફૂલ ૯. ચાલો, ચાંદામામાને મોબાઈલ કરીએ (બાળ કેળવણી-શિક્ષણ વિષયક ગમ્મત-જ્ઞાનના લલિત નિબંધો બીજી આવ્રુત્તી) ૧૦. આવ મેહુલિયા આવ (બાળ કાવ્યોનું સંપાદન અન્ય સાથે) ૧૧. સસલાની સિંહસવારી (પ્રાણી બાળ જોડકણાં સંપાદન અન્ય સાથે) ૧૨. ટહુકે ટહુકા (પંખી બાળ જોડકણા સંપાદન અન્ય સાથે) મધુકાન્ત જોષી ૫૯/ગંગોત્રી પાર્ક, યુની. રોડ, રાજકોટ ૩૬૦૦૦૫ ફોન ૦૨૮૧-૨૫૮૪૧૬૦