મોનાલિશા લખલાણી

My blogs

About me

Location અમદાવાદ, ગુજરાત, India
Introduction વ્યવસાયે શિક્ષીકા તેમજ ગુજરાતી મા M.A. છુ. સંવેદનાઓને સબ્દોથી શણગારવુ મને ગમે છે. અહી તમે મારી એજ સંવેદનાઓ થી સ્પર્શ પામેલુ સર્જન વાંચી શકશો. મને ગમતુ કે મે સર્જેલુ... અહીયા તમને બધુજ જરુર ગમશે. તમારા પ્રતીભાવો સાભાર આવકાર્ય છે. - મોનાલિસા લખલાણી