નટવર મહેતા

My blogs

Blogs I follow

About me

Gender MALE
Industry Biotech
Occupation Project Leader, LO'real USA.
Location Lake Hopatcong, New Jersey, United States
Links Wishlist
Introduction ગુજરાતી મારી ભાષા ને હું રહ્યો ગુજરાતી, આવી પડ્યો અહિં યુએસમાં. આમ તો ખેતીવાડીનો અનુસ્નાતક પણ ગુજરાતીમાં વાર્તા, કવિતા,ગઝલો લખું...ખાસ પ્રકાશિત થયું નથી!!તો આ બ્લોગ મારફતે પ્રકાશિત કરવાની તક લઇ રહ્યો છું. મારી કહેવાતી કવિતાઓ, ગઝલો કે જોડકણા અને મનગમતી સુજ્ઞ કવિઓની કૃતિઓ આપની સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું અને આપનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા સેવું છું.આપ સહુ મને પ્રોત્સાહિત કરશો એવી પ્રાર્થના. અને હા,મારી કવિતાઓને હું જોડકણાં જ કહેતો આવ્યો છું. અને એ હકીકત છે. મને વાર્તાલેખન વધુ ગમે. મુળ વાર્તાઓનો જીવ... તો મારી વાર્તાઓ અવશ્ય વાંચશો..
Interests વાંચન, લેખન, આરામ, મુવિ-સિનેમા
Favorite Movies બ્લેક, દો આંખે બારહ હાથ, તારે જમીન પર, સ્પર્શ, રોઝા, અર્ધસત્ય, આક્રોષ, ગાંધી, ગાંધી માય ફાધર, જોધા અક્બર
Favorite Music જગજીતસિંગ-ચિત્રાસિંગની દરેક ગઝલો, મહમદ રફી સાહેબના દરેક ગીતો અને સોનુ નિગમે ગાયેલ એમના દરેક ગીતો!!
Favorite Books મારા સત્યના પ્રયોગો, અશ્વિનિ ભટ્ટની નવલકથાઓ-કટિબંધ, આખેટ, ફાંસલો, આયનો, નિરજા-ભાર્ગવ....અને મારી લખેલ બધી જ વાર્તાઓ...