ભારત સ્વાભિમાન આંદોલન ઉદેશ્ય : આર્થિક ભ્રષ્ટાચાર દુર કરવો. કર વ્યવસ્થા સુધારવી.શિક્ષા વ્યવસ્થા માં સ્વદેશીકરણ.ન્યાય વ્યવસ્થા માં સ્વદેશીકરણ.અર્થ વ્યવસ્થા માં સ્વદેશીકરણ.સામાજિક કુરીતીઓ જેવી કે - દારૂ, જુગાર,વ્યસન, દુર કરાવી.ભારત ના પર્યાવરણ ને સુધારવું . ગરીબી , બેરોજગારી ની પરીસ્થીતી ને નાબુદ કરાવી.જન સંખ્યા ને નિયંત્રિત કરવી. ઉપર ના સઘળા ઉદેશ્ય સાથે ભારત સ્વાભિમાન આંદોલન કામ કરેં છે. માટે સૌ ભારત વાસી ને નમ્ર અપીલ છે કે આ આંદોલન ને મદદ કરો અને રાષ્ટ્ર હિત માં આપનું યોગ દાન આપો.
"Fwd: bharat swabhiman andolan"
No comments yet. -