બસ કદી એમજ મળે છે, જીંદગી હું જડું છું જ્યાં, જડે છે જીંદગીદોડતો બસ દોડતો રાખી સતત કે હસે છે, જો હસે છે, જીંદગીએક દરિયો, એક પળમાં વીફરે તો બની લાશો તરે છે જીંદગીહું હતો નોખો પછી આ શું થયું? કેમ આ ઢાંચે ચઢે છે જીંદગીશું ઘડામણ આપનું કાચું હતું? કે મને ઘડતી રહે છે જીંદગી- હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)
"Fwd: જીંદગી"
No comments yet. -