Dr Vivek Tailor
- Age: 38
- Gender: Male
- Astrological Sign: Pisces
- Zodiac Year: Boar
- Occupation: Doctor-Clinical Cardiologist
- Location: Surat : India
About Me
મારો જન્મ સુરતમાં, અભ્યાસ અને હવે કાર્યક્ષેત્ર પણ સુરત જ. વ્યવસાયે તબીબ. તોયે પુસ્તક એ મારો પ્રથમ પ્રેમ. કવિતા મારી અહર્નિશ પ્રેયસી. પાંચમા ધોરણથી શબ્દોને શ્વાસમાં કંડારવાની શરૂઆત કરી એ પછી આજ દિન લગી વારંવારના અલ્પવિરામ છતાંય આ શ્વાસ અટક્યાં નથી. લખવાં અને વાંચવાને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે. આ સિવાય જૂનાં હિન્દી ગીતો અને ગઝલો સાંભળવાં, ફોટોગ્રાફી, પ્રવાસ કરવો, મિત્રો બનાવવા અને ખાસ તો જાળવવાં મને પ્રિય. શબ્દો એ મારૂં સાચું અસ્તિત્વ. જાણે મારા શ્વાસ. મારા શબ્દો અને એ રીતે મારા શ્વાસ લઈને નિયમિત રીતે મિત્રોને મળતા રહેવાની ખ્વાહિશ સાથે આ બ્લોગની શરુઆત કરી રહ્યો છું. મિત્રોના પ્રતિભાવોની, પછી એ તમારા સપનાંને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાંખે એવા આકરાં હોય, સદૈવ પ્રતિક્ષા રહેશે. એની કિંમત આંકવાની ગુસ્તાખી નહીં કરું.
Interests
Favorite Movies
Favorite Music
Favorite Books
My Blogs |
Team Members |
| શબ્દો છે શ્વાસ મારા | |
|---|---|
| લયસ્તરો | ધવલ |