નારાયણ પટેલ

Blogs I follow

About me

Gender Male
Industry Accounting
Occupation નોકરી
Location વડોદરા, ગરવી ગુજરાત, India
Introduction આભાસી દુનિયા માં જીવતો હું, સદાય ઉમંગ ને શોધતો હું, આશાઓ થી દોડતો હું, આમ-તેમ ભટકતો હું, સુરજ ની સામે જોતો હું, કિરણ ની સાથે દોડતો હું, અવાજમાં ગુંજતો હું, પવનમાં વહેતો હું, ઝાકળ નાં બિંદુ માં સમાતો હું, માટી ની ફોરમમાં ફેલાતો હું, વનવગડા માં ભમતો હું, સાવજ ને રમાડતો હું, માટી નો માનવી હું, પાણી થી સિંચાયેલ હું, ધરતી નો બાળક હું, તમારો મિત્ર હું..! ~ નારાયણ પટેલ