ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

About Me

જય ગુર્જરી, મેં કવિતા લખવાની શરૂઆત ૧૯૭૯ માં કરી જયારે હું ૭ માં ધોરણ માં હતો,ગુજરાતી શાળા હોવાથી બધું સહેલું હતું.પણ શુદ્ધ ગઝલ લખી ૪.૪.૦૪ ના દિવસે, જયારે સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા આયોજીત ગુજરાતી ગીત અને ગઝલ વર્કશોપ માં મુકેશ જોશી એ પોતાની ગઝલ ની એક પંક્તિ આપી.બસ સફર શરૂ થઈ, આજે લગભગ ૨૦૦ રચના ગુજરાતી માં રચાઈ હશે,થોડી હિંદી માં ને થોડી કચ્છી માં-જે રેતાળ ને ખમતીધર પ્રદેશ નો હું વારસ છું.

Interests

My Blogs

Team Members

Gujrati Kavya Jagat  
Chetan Framewala's Hindi kavita  
gujrati kavita