tag:blogger.com,1999:blog-144534622009-06-17T14:15:19.870Zપ્રત્યાયનપ્રત્યાયન means Communication.
Let us investigate the capacity of poem (કાવ્યની ક્ષમતા).
Here is an attempt to communicate with Gujarati literate viewers. In particular, it is anticipated that the viewers would enjoy high quality Gujarati literature or at least would cultivate some penchant towards the same.પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-14453462.post-19308695862558933552007-08-08T15:39:00.000Z2007-08-08T15:53:31.422Zનવું સરનામુંPlease note the new address of this blog: http://spancham.wordpress.com

આ બ્લૉગ આ જ નામ ('પ્રત્યાયન') સાથે નવા ઠેકાણે ઠલવાય છે.
નવું ઠેકાણું છેઃ http://spancham.wordpress.com

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14453462.post-1145298077095662592006-04-17T18:19:00.000Z2006-09-03T12:51:02.066ZRajendra Shukla’s PoemsPublic release of well known Gujarati poetShree Rajendra Shukla’s
‘Gazal-Samhita’: a set of 5 booksa work of almost 30 years…..450 Gujarati Gazals….in just Rs 300.The poet himself has not shown any interest in publishing for last 25 years after his second collection of poems in 1981 (Antar Gaandhaar).The close friends and die-hard fans of him finally managed everything from publishing to public release of his work on 4th Sep 2005 in Gajjar Hall, Ahmedabad.Let us contribute (invest) a little towards Gujarati and to appreciate the poet’s 30 years of work by purchasing this set. This is really a good set to gift fellow friends and relatives.
You may obtain this set from:
Gazal Samhita
SaHraday Prakashan714,
Anand Mangal-3
Opp street to Doctors’ House
Ambavadi, Ahmedabad 380006
Phone: 079-26861764, 26404365
Mobile: 09898421234, 09327022755
Other detail:http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com3tag:blogger.com,1999:blog-14453462.post-1126625418597650732005-09-13T15:29:00.000Z2006-11-01T10:09:14.420Zએકલો જાને રેરવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો ...

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો ...

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! - તારી જો ...

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો ...

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com10tag:blogger.com,1999:blog-14453462.post-1126518887151064152005-09-12T09:52:00.000Z2005-09-13T15:41:19.173Zઉઠ તો ચલેદિલપકુમાર-નરગીસ અભિનીત ચલચિત્ર જોગન (1949) માંથી

મીરાબાઈ

ઉઠ તો ચલે અવધૂત, ઉઠ તો ચલે અવધૂત.
મઢી મેં કોઇ ના બિરાજે.
ઉઠ તો ચલે અવધૂત, ઉઠ તો ચલે અવધૂત.

પંથી થા સો પંથ સિધારા,
આસન પઙી હે ભભૂત.
ઉઠ તો ચલે અવધૂત.

સંગી સનેહી કોઇ ન અપના,
સર પર જમ કા દૂત.
ઉઠ તો ચલે અવધૂત.

મીરા કે પ્રભુ બંધન તૂટા,
તૂટા કાચા સૂત.
ઉઠ તો ચલે અવધૂત.

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com4tag:blogger.com,1999:blog-14453462.post-1122402036324396262005-07-26T18:19:00.000Z2005-07-26T18:20:36.330Zપ્રાપ્તિધૈવત શુક્લ (Dhaivat Shukla)

પ્રાપ્ત થાઓ મને
સ્થળ કાળ મારા
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું
પુર્ણ ને ચોફેર વ્યાપ્ત.....

દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
અને જોવાય ચંચળ
મળે જોવા નજદીક ને અંતર
બાહર અને ભીતર...

ચોપાસ લહેરાતું સતત
ફેલાય ચારેકોર એવું એક
પોતીકું જ આ
બ્રહ્માંડ મારું....

એક એવું
જે અહીં, હમણાં ને અત્યારે,
શકે ઇચ્છી, પ્રકાશિત પુર્ણ હોવું
ને પછી જોવું
અહીં, હમણાં ને અત્યારે
જ્યાં પ્રકટ અસ્તિત્વ મારું....

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com5tag:blogger.com,1999:blog-14453462.post-1121775863693183452005-07-19T12:22:00.000Z2006-12-18T22:18:34.903Zમનને સમજાવો નહીં

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com4tag:blogger.com,1999:blog-14453462.post-1121698860198100582005-07-18T14:57:00.000Z2005-07-19T12:38:58.893Zતસ્બી: નિર્વાણતંદ્રાપંચમ શુક્લ (Pancham Shukla)

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.

ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.

સરી જાય વિષદંશનું યે દહન,
સ્મરણ એક એવું ડસી જાય છે.

રસસ્ફિત સકળ અવયવો શુષ્ક થઇ,
ક્રમેક્રમ કમશઃ ખરી જાય છે.

મૂકી સ્વપ્નને બાણશૈય્યા ઉપર,
સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે.

સ્વયં ઊંઘ ઝોકે ચડી જાય છે,
અચાનક અકળ કૈં દ્રવી જાય છે.

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com3tag:blogger.com,1999:blog-14453462.post-1121420513055532232005-07-15T09:41:00.000Z2007-03-26T09:44:47.203Zબદલું છુંરાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણઅવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઇ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હમેશાં હોઠો પર,
કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ ‘શૂન્યતા’ છોડી,
દરદ બદલતું નથી તો ઈલાજ બદલું છું.

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com4tag:blogger.com,1999:blog-14453462.post-1121364358901294012005-07-14T18:02:00.000Z2005-07-14T18:32:45.786Zનીર-ક્ષીર ન્યાયપંચમ શુક્લ (Pancham Shukla)

જેમ હર ધાન્ય મૈં'થી મલોખાં તરો,
નીરથી ક્ષીરને એમ નોખાં કરો.

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14453462.post-1121344276610534392005-07-14T12:30:00.000Z2006-07-09T01:14:00.603Zસૂરજને ઠેઠ સાંજેરાજેન્દ્ર શુક્લ (Rajendra Shukla)

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

રાત્રી વીતે છતાં આ મનનાં સૂનાં સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com1tag:blogger.com,1999:blog-14453462.post-1121267728681599362005-07-13T23:30:00.000Z2005-07-14T16:29:52.636Zસત્કર્મ એટલે શું?
પંચમ શુક્લ (Pancham Shukla)

લ્યો રોજ હવે સત્કર્મ થતાં,

નિષ્કર્મ થઈ મત્કર્મ થતાં.

where, મત્કર્મ = my own work

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com0tag:blogger.com,1999:blog-14453462.post-1121270599659541392005-07-13T16:01:00.000Z2006-07-09T01:16:33.703Zઆ મોજ ચલીમકરંદ દવે (Makarand Dave)

આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઉછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

આ આગ કટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી! જ્યાં લગની છે ત્યાં લાજ નથી.

મહેન્દ્ર મેઘાણી સંપાદિત “ અરધી સદીની વાચનયાત્રા” માંથી સાભાર

પ્રત્યાયનhttp://www.blogger.com/profile/02796695940821525175noreply@blogger.com1