tag:blogger.com,1999:blog-14453462.post-1123849152165098692005-08-12T12:19:00.000Z2005-08-12T12:19:00.000Zપંચમભાઈ,તમારી કવિતાઓ વાંચી હતી, માણી હતી પણ ખબર નહ...પંચમભાઈ,

તમારી કવિતાઓ વાંચી હતી, માણી હતી પણ ખબર નહોતી કે તમે પણ ગુજરાતી બ્લોગ ચાલુ કરેલ છે. ઘણો જ આનંદ થયો આજે મુલાકાત લઈને.

તમે તો પોતે જ કવિ છો એટલે ઘણી જ મૂળસ્વરૂપની રચનાઓ અહી જોવા મળશે જ.

ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

સિદ્ધાર્થ શાહSiddharthhttp://www.blogger.com/profile/00449125010038557810noreply@blogger.com